આપણી પરીક્ષાઓ, માતા-પિતાની અપેક્ષાઓ, સંબંધોની કાળજી, રમત-ગમતની હરિફાઈઓ અને આંતરીક કસોટીઓ... આ બધું જ દરેક યુવાનને જરૂરી એવા સતત અનુભવાતા દબાણ કે ભારણ આપનારાં પરીબળો છે. આ બધાને તમે શી રીતે સંભાળશો ?
YES શિબિર સરળ યોગાસનથી તમારી શારિરિક શક્તિને, શ્વાસોશ્વવાસની સુદર્શનક્રિયા અને અન્ય પ્રાણાયામથી માનસિક તેમજ ભાવનાત્મક શક્તિને કેળવે છે.
સામુહિક રમતોની મસ્તી અને અરસપરસ (અન્યોન્યને) જોડતી પ્રક્રિયાઓ તથા તમારા જીવનને લગતા પ્રશ્નો વિશે સામુહિકચર્ચાનો આનંદ માણતા માણતા મિત્રતા અને સંબંધો કેમ સંભાળવા, અભ્યાસમા વધુ સારુ ધ્યાન શી રીતે આપવુ અને પોતાની આંતરીક શક્તિઓને કઈ રીતે પૂર્ણ ક્ષમતાથી વિસ્તારવી એ આ શિબિરમાં શીખવા મળે છે.
સામુહિક રમતોની મસ્તી અને અરસપરસ (અન્યોન્યને) જોડતી પ્રક્રિયાઓ તથા તમારા જીવનને લગતા પ્રશ્નો વિશે સામુહિકચર્ચાનો આનંદ માણતા માણતા મિત્રતા અને સંબંધો કેમ સંભાળવા, અભ્યાસમા વધુ સારુ ધ્યાન શી રીતે આપવુ અને પોતાની આંતરીક શક્તિઓને કઈ રીતે પૂર્ણ ક્ષમતાથી વિસ્તારવી એ આ શિબિરમાં શીખવા મળે છે..બધા સાથે હળીમળીને રહો અને તકલીફોથી ડરો નહિ તેને હસતા હસતા દૂર કરો.
આવો અને અલગ જ દ્રષ્ટિકોણથી દુનિયાને જોતાં શીખો.
જરૂરી પૂર્વશરતો
- કઈ-જ નહી
- ફાયદા
- માહિતી
- કાર્યક્રમમાં સમાવિષ્ટ છે:
- આત્મ સન્માન ને ઓળખો અને વિક્સાઓ
- સમુહમાં કાર્ય,સહકાર અને બીજા અગત્યના જીવન કૌશલ્ય વિકસાવો
- રોજબરોજની બાબતો માટે સરળ સિદ્ધાંતો
- તનાવ ત્યજો,આંતરિક મુક્તિ તથા હળવાશ અનુભવો
- સરળતાથી નાકારાત્મક લાગણીઓને નીપટાવો
- અભ્યાસ માટે સૂચનો
- એકાગ્રતા તથા યાદશક્તિ વધારવા માટેના સૂચનો
- મિત્રો તરફથી ઊભા થતા દબાણને નીપટાવવાનું શીખો
- ગમે તે થાય તો પણ હસતા રહેવાનું શીખો
- શરીર અને મનને પુનઃઊર્જાન્વિત કરો
- માત્ર પોતાની જાત વિષે જ નહિ પણ બીજા વિષે પણ વિચારવાનું શીખો
- તમામ નાકારાત્મક્તાઓ ત્યજો અને સકારાત્મક ઊર્જાથી ભરપૂર થાવ.
- વય જૂથ: ૧૩ થી ૧૮ વર્ષ
- કોર્સ નો સમયગાળો : ૪ થી ૬ દિવસો
- રોજ નો સમય :૩ થી ૪ કલાક
- સુદર્શન ક્રિયા
- ધ્યાન અને શ્વસન પ્રક્રિયાઓ
- રોજબરોજની બાબતો માટે સરળ સિદ્ધાંતો
- મનની એકાગ્રતા માટેની પ્રક્રિયાઓ
- ડર તથા ચિંતાથી મુક્ત થવાની પ્રક્રિયાઓ
- પારસ્પરિક પ્રક્રિયાઓ
- સામુહિક રમતો
- આહાર વિષે સભાનતા
- સમૂહ ચર્ચાઓ
- બહારની પ્રવુત્તિઓ
- રમત ગમત દ્વારા શીખવાનું
- બીજા માટે સેવા
- આત્મવિશ્વાસનું ઘડતર અને નેતાગીરી