આર્ટ ઓફ લિવીંગના ગ્રામીણ વિકાસ કાર્યક્રમ સંસ્થાના યુવાચાર્યો ધ્વારા ચાલે છે.યુવાચાર્યો,ગામડાના સ્થાનિક સમાજના યુવાનો છે કે જેમણે Yયુવા નેતૃત્વ તાલીમશિબિર (YLTP). હેઠળ તાલીમ લીધી છે.આ તાલીમ શિબીર ધ્વારા તેઓને કુશળતા,પે્રરણા અને ક્ષમતા મળે છે.કે જેથી તેઓ સમાજમાં આગળ આવીને નેતૃત્વ સ્વીકારે છે.પોતાના ગામડામાં અને સમાજમાં જરુરિયાત પ્રમાણેના સેવા પ્રોજેકટનું નેતૃત્વ સંભાળે છે.
માજી શકિતશાળી આધ્યાત્મિક સંસ્થા જ સ્વયંસ્ફુરણા અને અડગઆત્મ વિશ્વાસ લાવી શકે છે.આ વ્યકિતગત આંતરિક શકિત અને કુશળતા તેમજ નેતૃત્વ તાલીમ શિબીરનું સુંદર સંયોજન છે.કે જે આ પ્રોગ્રામને લાંબાગાળા સુધી અસર કારક અને ટકાવ બનાવવાની ખાતરી આપે.
ળહ પ્રોગ્રામના લક્ષ્યાંક છે—દરેક ગ્રામ્ય વિસ્તાર ્ર ગામડામાં બેઘર માટે ઘર , આરોગ્ય જાળવણી, સ્વરછતા, માનવીય મૂલ્યો અને વિવિધતામાં એકતા. મ૧૯૯૭ માં ળહ ની સ્થાપના થઇ હતી.જેના થી સામાજીક પરિવર્તન કાર્યક્રમનો હેતુ છે : ગરીબાઇ તેમજ રોગ અને દુઃખદર્દ દુર કરવા અને સમગ્ર વિશ્વના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં શાંતિ અને એકતાની ખાતરી આપવી.
આ પ્રોગ્રામ ધ્વારા લોકો અને સમાજ આર્થિક તેમજ સામાજીક રીતે સ્વાવલંબી બને છે.જે પ્રોગ્રામના લાંબાસમય સુધી ટકાઉપણાની ખાતરી આપે છે.
5—ળહ સિધ્ધીઓ :—
- ૪૦,૨૧૨ ગામડાઓ સુધી પહોંચ
- તાલીમ શિબિર ક્ષ્ ય્લ્ત્પ્જ્ઞ હેઠળ ગામડાના ૧,૧૦,૦૦૦ યુવાનોને તાલીમ
- ૪૯,૫૦૦ સ્વરછતા શિબિરોનું આયોજન
- ૨૫,૯૫૦ મેડીલક કેમ્પ ધ્વારા ૨૫,૮૨,૫૦૦ લોકોને લાભ
- ૧૦ મિલીયન થી વધુ વૃક્ષારોપણ
- ૧૮૯૫ આવાસો,૫૪૧૮ ટોયલેટ,૧૧૫૨ બોરવેલ અને ૯૦૪ બાયોગેસ પ્લાન્ટનું બાંધકામ.
- ૧,૧૫,૦૦૦ લોકોને લાભ આપતા ૫૫ આદર્શ ગામો.
- ૬૦૦૦ લોકોને સજીવ ખેતી માટે તાલીમ.
Rural Electrification : Light A Home
Light A Home initiative laid its foundation during October 2012. The aim of this initiative is to bring clean and affordable lighting to 360 million people in India living in 74 million rural households who do not have access to electricity. A majority of these people rely on kerosene and other fuels to meet their lighting needs, which is hazardous to both their health and to the environment.
Till now, the Light A Home Project has touched lives of more than 9,000 such people by providing solar home lighting systems to 8,613 such homes in Bihar, UP, Assam and Jharkhand. The vision is to reach out to 1,00,000 unelectrified homes by 2015.
સજીવ ખેતી
આર્ટ ઓફ લિવીંગ ,૨૦૦૭ થી રસાયણ મુકત ખેતી માટેની શિબિરોનું આયોજન કરે છે.અગાઉના વર્ષોમાં ૩૨,૦૦૦ થી વધું ખેડુતો એ આ શિબીરમાં તાલીમ લિધી છે.આ શિબિરમાં સજીવ ખેેતી, માટેની ટેકનીક શીખવાય છે.ખેડુતો ને જાગૃત કરવામાં આવે છે કે ખેતરોમાં રસાયણથી કેવી રીતે નુકશાન થાય છે. અને કેવી રીતે રસાયણને લીધે જમીનની ફળદ્રુપતા ઘટે છે.
પરિવર્તન માટે ક્રાંતિમાં જોડાઇએ.
- શું તમે સામાજીક જવાબદારી સ્વીકારવા તૈયાર છો?
- શું તમે આ ક્રાંતિ માટે પ્રેરિત છો?
- શું તમે જે પરિવર્તન જોવા માંગો છો તેમાં જોડાવા તૈયાર છો?
આવો જોડાઇએ.સંપર્ક ય્લ્ત્પ્ કો—ઓર્ડિનેટર - સંપર્ક ય્લ્ત્પ્ કો—ઓર્ડિનેટર
Hands Up for Kids in Nairobi
Hands Up 4 Kids empowers the children of Kenya, providing the tools for managing mind and emotions, alleviating poverty and building a healthy, sustainable environment.
One of the many projects The Art of Living Foundation, IAHV and Hands Up 4 Kids are involved in, is with the Nairobi Children’s Garden Home & School.